આજનો સુવિચાર આજે મારે સીધા અંગ્રેજી શબ્દોમાં જ આ સુવિચાર મૂકવો છે. મને ભેટમાં મળેલી એક કીચેનમાં લખેલો છે. (‘ક્રોસવર્ડ’માં આવી કીચેન મેં એક વખત જોઈ હતી.) RISK more than others think is safe CARE more than others thinks is wise DREAM more than others think is practical EXPECT more...
આપના પ્રતિભાવ