કાગળ પરના દીવા

આ વિભાગ માટેના સુવિચારો યાને કિ ક્વોટેબલ ક્વોટ્સ મોકલવાનું તમને આમંત્રણ છે. તમને ખૂબ ગમતા અવતરણો મોકલી શકો છો. શક્ય હોય તો ગુજરાતી નવલકથા કે અન્ય ગુજરાતી પુસ્તકો વાંચીને તેમાંથી તમને ગમતા વાક્યો મોકલશો.

આજનો સુવિચાર

આગાશીને કઠેડો હોય, ભેખડની ધારે વિવેક એ જ કઠેડો.
-ગુણવંત શાહ

1 comment for “કાગળ પરના દીવા

  1. વિરલ
    May 1, 2013 at 12:55 PM

    મુસ્તાક હતો સખત પરિશ્રમ પર વિરલ નિષ્ફળતા પછી નર્યા વૈતરાનું ભાન થયું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *