આજથી શરૂ થતા આ વિભાગ માટેના સુવિચારો યાને કિ ક્વોટેબલ ક્વોટ્સ મોકલવાનું તમને આમંત્રણ છે. તમને ખૂબ ગમતા અવતરણો મોકલી શકો છો. શક્ય હોય તો ગુજરાતી નવલકથા કે અન્ય ગુજરાતી પુસ્તકો વાંચીને તેમાંથી તમને ગમતા વાક્યો મોકલશો. જેથી વિભાગમાં તાજગી આવે. દાખલા તરીકે આજે હું આમાં કોન્ટ્રિબ્યુશન આપું છું. આજનો…


આપના પ્રતિભાવ