સવાલ તમારા, જવાબ પણ તમારા

આજથી શરૂ થતા આ નવા વિભાગમાં તમારે જે સવાલો પૂછવા હોય તે પૂછો – તમને આમંત્રણ છે. આ સવાલોના (તમે પૂછેલા નહીં, બીજાઓએ પૂછેલા પ્રશ્નોના) જવાબો આપવાનું પણ તમને આમંત્રણ છે. આ કામકાજનું સંકલન કરવાની જવાબદારી તો મારી ખરી જ પણ હું ય તમારામાંનો એક એટલે હું પણ સવાલો પૂછીશ, અને મારા સિવાયના સવાલોના જવાબો પણ આપીશ. લેટ્સ સી, કેવું જામે છે. તો પહેલાં આજે સવાલો મોકલો, નેચરલી!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *