Day 3, બુધવાર, ૨૭ મે ૨૦૦૯: ગુડ મૉર્નિંગ ઑનલાઈન પંકજ ઉધાસ ‘નામ’માં ચિઠ્ઠી આઈ હૈ ગાય છે ત્યારે ફિલ્મનાં પાત્રો જ નહીં, ફિલ્મ જોનારાઓ પણ આંખમાંનાં ઝળઝળિયાં ગાલ પરથી વહી જવા દે છે. હું દેશ છોડીને પરદેશ ગયો નથી — સિવાય કે એક વાર. મોરારિબાપુએ નૈરોબી નજીકના રમણીય નૈવાશામાં...
આપના પ્રતિભાવ