Day: May 26, 2009

આષાઢસ્ય પ્રથમ દિવસે

Day 2, મંગળવાર, ૨૬ મે ૨૦૦૯ બળબળતા ઉનાળામાં આષાઢ! વેબસાઈટ પર બ્લૉગિંગના પ્રથમ દિવસનો અનુભવ મૌસમના પહેલા વરસાદ જેવો જ હતો. આહલાદક અને સુગંધીદાર. નવા વિશ્વનો પરિચય થયો. પ્રથમ પ્રેમ જેટલો જ મુગ્ધ, નિર્દોષ અને નિખાલસ. મિત્રો સાથે શૅર કરો…

લગે રહો, ગુજ્જુભાઈ!

ગુજ્જુ શબ્દ માટે મને અણગમો છે. બચ્ચનજીને હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે વપરાતા બોલીવુડ શબ્દ માટે અણગમો છે એવો જ. પણ સિદ્ધાર્થ રાંદેરિયા દિગ્દર્શિત, અભિનિત અને પ્રોડ્યુસિત (સૉરી, નિર્મિત, બસ) ‘લગે રહો, ગુજ્જુભાઈ’ જોયા પછી આ એક અણગમો ત્રણ કલાક પૂરતો…