Month: May 2009

કાગળ પરના દીવા

આજનો સુવિચાર આજે મારે સીધા અંગ્રેજી શબ્દોમાં જ આ સુવિચાર મૂકવો છે. મને ભેટમાં મળેલી એક કીચેનમાં લખેલો છે. (‘ક્રોસવર્ડ’માં આવી કીચેન મેં એક વખત જોઈ હતી.) RISK more than others think is safe CARE more than others thinks is wise…

બાપુ, બચ્ચન અને મિડિયા

Day ૭, રવિવાર, ૩૧ મે ૨૦૦૯ : ગુડ મૉર્નિંગ ઑનલાઇન મોરારિબાપુ સાથે એક વખત અમદાવાદમાં મળવાનું થયું ત્યારે મૂકેશ અને અનિલ અંબાણી છુટા પડ્યા હતા. આ ઘટના વિશે એક અખબારે મોરારિબાપુનો કથિત ઈન્ટરવ્યુ લઈને એમના મોઢામાં એવા શબ્દો મૂક્યા હતા…

કાગળ પરના દીવા

આજનો સુવિચાર જીવીશ, બની શકે તો, એકલાં પુસ્તકોથી -સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ‘કલાપી’ મિત્રો સાથે શૅર કરો : Recommend on Facebook Tweet about it Tell a friend

અલવિદા બારિયા – ૨

Day 6, શનિવાર, ૩૦ મે ૨૦૦૯ : ગુડ મૉર્નિંગ ઑનલાઇન મુંબઈથી દરેક વૅકેશનમાં બારિયા જવાનું થતું ત્યારે આ નગર એક શહેરી બાળકની દૃષ્ટિએ જોવાતું એટલે ગામડું લાગતું. પણ ખેતર, સીમ, ઢોર, ધૂળ અને ફાનસની બત્તીવાળું ગામ આ નહોતું. એવા ગ્રામ્યજીવનનો અનુભવ…

કાગળ પરના દીવા

આ વિભાગ માટેના સુવિચારો યાને કિ ક્વોટેબલ ક્વોટ્સ મોકલવાનું તમને આમંત્રણ છે. તમને ખૂબ ગમતા અવતરણો મોકલી શકો છો. શક્ય હોય તો ગુજરાતી નવલકથા કે અન્ય ગુજરાતી પુસ્તકો વાંચીને તેમાંથી તમને ગમતા વાક્યો મોકલશો. આજનો સુવિચાર આગાશીને કઠેડો હોય, ભેખડની…

અલવિદા, બારિયા

Day 5, શુક્રવાર, ૨૯ મે ૨૦૦૯ : ગુડ મૉર્નિંગ ઑનલાઈન સબુરદાદાના વસિયતનામામાં મને રસ પડે એ તો જાણે કે સ્વાભાવિક છે, પણ તમને ય રસ પડ્યો! સારું સારું… મારા પરદાદા સબુરદાસે એમનાં ત્રણેય સંતાનો માટે રોકડ રકમ, સોનું, ચાંદી, મકાનો…

કાગળ પરના દીવા

આજથી શરૂ થતા આ વિભાગ માટેના સુવિચારો યાને કિ ક્વોટેબલ ક્વોટ્સ મોકલવાનું તમને આમંત્રણ છે. તમને ખૂબ ગમતા અવતરણો મોકલી શકો છો. શક્ય હોય તો ગુજરાતી નવલકથા કે અન્ય ગુજરાતી પુસ્તકો વાંચીને તેમાંથી તમને ગમતા વાક્યો મોકલશો. જેથી વિભાગમાં તાજગી…

પંચમહાલનું પેરિસ દેવગઢ બારિયા

Day 4, ગુરુવાર, ૨૮ મે ૨૦૦૯ : ગુડ મૉર્નિંગ ઑનલાઈન ગઈકાલની વાત આગળ લંબાવીએ. મોહમ્મદ બેગડાએ અઢારમી સદીના સાતમા દાયકાની આસપાસ પાવાગઢની તળેટીએ આવેલા રાજા પતાઈ રાવળના ચાંપાનેરના રાજ્યને લૂંટીને જીતું લીધું. (આજની તારીખે ત્યાં ઊભાં થયેલાં નવાં મુસ્લિમ સ્થાપત્યોને વર્લ્ડ…

સિંઘ ઈઝ ગુજ્જુ કિંગ

ગુરુવાર, ૨૮ મે ૨૦૦૯ : પર્સનલ ડાયરી – ૩ પરેશ રાવળ, લતેશ શાહ, સુરેશ રાજડા, સિદ્ધાર્થ રાંદેરિયાની સાથે ટીકુ તલસાણિયા અને જતીન કાણકિયા આવ્યા. દીપક ઘીવાળા-રાગિણી, હોમી વાડિયા, નિકીતા શાહ, કૃતિકા દેસાઈ  (જે ગિરેશ દેસાઈનાં પુત્રી અને ગબ્બરનાં ભાભી અર્થાત્…

વ્હાલું વતન: પંચમહાલનું પેરિસ દેવગઢ બારિયા

Day 3, બુધવાર, ૨૭ મે ૨૦૦૯: ગુડ મૉર્નિંગ ઑનલાઈન પંકજ ઉધાસ ‘નામ’માં ચિઠ્ઠી આઈ હૈ ગાય છે ત્યારે ફિલ્મનાં પાત્રો જ નહીં, ફિલ્મ જોનારાઓ પણ આંખમાંનાં ઝળઝળિયાં ગાલ પરથી વહી જવા દે છે. હું દેશ છોડીને પરદેશ ગયો નથી —…